આંધાળુંકીય ભાગદોડ માં અંતર નથી કપાતું,
ને આ ભાગદોડ માં ભાગ લીધા બાદ , ભાંગી પડવાના અફસોસથી અંતર નથી સમાતું ,
સઘળી સંવેદનાઓ વેચીને બેઠેલાઓ જિંદગીની વેદના કળી નથી શકતા ,
અને એટલે જ અમારા અંતર એમની સાથે ભળી નથી શકતા,
એમની હરીફાઈ માં ભાગવાની મારામાં શક્તિ નથી ,
અને બિન-હરીફ જીતનાર માટે અહિયા કોઈ તકતી નથી !!!
-૦૨.૧૨.૨૦૦૬
No comments:
Post a Comment